આણંદના ખંભાતમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટતાં બે શ્રમિક દટાયા, એકનું મોત
આણંદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આણંદના ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટ્યો પડ્યો છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું…
જિમ સંચાલકની રીલ લાઇક કરતાં પરિણીતા ફસાઇ,પરિચય બાદ હોટલમાં ચાકુ બતાવી બળાત્કાર
એક અઠવાડિયા પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ થયા બાદ પરિણીત જિમ સંચાલકે પરિણીતા પર હોટલમાં બળાત્કાર ગુજારતાં પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછે. પોલીસના કહ્યા મુજબ,પીડિતાનો એક સપ્તાહ પહેલાં જ…
અનમોલ પાર્ક યોગ કેન્દ્રની બહેનો આધ્યાન ફાઉન્ડેશન તેમજ ક્રિએશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનમોલ પાર્ક યોગ કેન્દ્ર અધ્યાન ફાઉન્ડેશન તેમજ ક્રિએશન ફાઉન્ડેશનમાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું – વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે લક્ષ્મીપુરા સ્થિત અનમોલ પાર્ક યોગ કેન્દ્રની…
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિના માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિના માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે. આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને…
વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. નંદેસરીમાં એક યુવતી પર દુષ્કર્મ…
લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે જુગારના જુદાજુદા બે કેસ કરી કુલ સાત જુગારીયાની અડધો લાખની મત્તા સાથે અટકાયત કરી છે.
ન્યુ અલકાપુરીના શેરવુડ્સ બંગ્લોઝ પાછળ ખુલ્લમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પ્રવિણ હાવસિંગભાઇ અમલીયાર (ભેંસાસુરનગર, સમતા રોડ),રણજિત ડાહ્યા ભાઇ બારીયા(વૈકુંઠ ફ્લેટ, સમતા) અને સન્ની…
પાદરા માં હાયપર ટેન્શન અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત ઉજવણી નાં ભાગરૂપે અવરનેસ રેલી નીકળી હતી.
તા 17મેં થી તા 16જુન સુધી વિશ્વ હાયપર ટેન્શન જાગૃતિ અભિયાન ની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવરનેસ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું…
કાલાઘોડા થી રાવપુરા રોડ પર આવેલ મિડવે હાઈટ બિલ્ડીંગ ના ટોપ માં લટકી રહેલ લોખંડ ની એંગલો રાહદારીઓ ને ઇજા પહોંચાડે તેવી સ્થિતિમાં છે.
કાલાઘોડા થી રાવપુરા રોડ પર આવેલ મિડવે હાઈટ બિલ્ડીંગ ના ટોપ માં લટકી રહેલ લોખંડ ની એંગલો રાહદારીઓ ને ઇજા પહોંચાડે તેવી સ્થિતિમાં છે. હવામાન ખાતા એ આગોતરા હવામાન વિશે…
વડોદરા શહેર ઝોન-૩ પોલીસ વિભાગ દ્વારા ‘લોન મેળો’ અને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર રાધિકા ભવન ખાતે ઝોન-૦૩ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ “લોન મેળો” તથા “તેરા તુજકો અર્પણ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઝોન-૩ના પોલીસ અધિકારી…
પીસીબી પોલીસ ટીમે રૂ.1.51 લાખનો દારૂનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો
વડોદરા પીસીબી પોલીસ ટીમે કપૂરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.1.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો…















