કાલાઘોડા જર્જરિત બ્રિજ જોખમી ન બને માટે ટેકા મૂકી સમારકામ હાથ ધરાયું

ઘોર નિદ્રામાંથી સામાજિક કાર્યકરો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા બાદ મોડે મોડેથી સ્માર્ટ પાલિકા તંત્ર જાગ્યું, કાલાઘોડા જર્જરિત બ્રિજ જોખમી ન બને માટે ટેકા મૂકી સમારકામ હાથ ધરાયું

વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલ વિશ્વામિત્રી બ્રિજ એ ચૌદમી સદીમાં તેનું નિર્માણ થયું હતું ત્યારબાદ ગાયકવાડી શાસનમાં બે વાર તેનું સુધારો અને સમારકામ કરવામાં આવ્યું હતું આજે પણ આ બ્રિજ અડીખમ છે અને વિશ્વામિત્રી નદીમાં ગમે તેટલું પૂર આવ્યું છતાં આ બ્રિજ અડિખમ ઉભો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બ્રિજ જર્જરિત થવાની શરૂઆત ના ભાગરૂપે કાંગરા ખરવા શરુ થતા પર્યાવરણ વિદો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ પાલિકાના અધિકારીઓ નું ધ્યાન દોર્યું હતું જેનું સંજ્ઞાન લઈ મોડે મોડેથી તંત્ર ચોમાસાની તૈયારી સમયે બ્રિજની આસપાસ ટેકા ગોઠવી સમારકામની કામગીરી હાથ ધરી છે.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!