સયાજી હોસ્પિટલ ના નર્સિંગ એસોસિએશન દ્વારા મીણબત્તી પ્રગટાવી અને બે મિનિટ નું મૌન પાડી તમામ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

અમદાવાદ વિમાન ક્રેશ માં મૃત્યુ પામેલા લોકોને સયાજી હોસ્પિટલ ના નર્સિંગ એસોસિએશન દ્વારા મીણબત્તી પ્રગટાવી અને બે મિનિટ નું મૌન પાડી તમામ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી….

અમદાવાદ થી લંડન જય રહેલી એર ઇન્ડિયા નું વિમાન ઉડાન ભરી થોડીક ક્ષણોમાં ક્રેસ થયું હતું જેમાં 250 થી વધુ લોકો નું મૃત્યુ થયું હતું. પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરો સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ નું મૃત્યુ થયું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નિધન થયું હતું જેને લઇને સમગ્ર વિશ્વમાં દુઃખદ ઘટના ને લઈને સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા અમદાવાદની બનેલી ઘટના માં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરો એ મીણબત્તી પ્રગટાવી સાથે બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી…

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!