પાદરા માં હાયપર ટેન્શન અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત ઉજવણી નાં ભાગરૂપે અવરનેસ રેલી નીકળી હતી.

તા 17મેં થી તા 16જુન સુધી વિશ્વ હાયપર ટેન્શન જાગૃતિ અભિયાન ની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવરનેસ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ના ઈન્ચાર્જ સુપ્રીટેન્ડર ડો.રોહિત સર ડેન્ટલ સર્જન ડો.મૌલિક પંડ્યા, પીડીયાટ્રીશ્યન ડો.નિકુંજ સર ,NCD સ્ટાફ , હેડ કલાર્ક અરવિંદભાઈ ICTC કાઉન્સિલર રાજબાળા બ્રહ્મભટ્ટ, નર્સિંગ સ્ટૂડન્ટસ ઇન્ટર ડોક્ટર સહિત અન્ય કર્મચારી રેલી મા જોડાયા હતાં જે રેલી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી નીકળી પાદરા નગર ના મુખ્ય માર્ગો પર ફરી હતી અને હાઇપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વિશે લોકો મા જાગ્રુતિ ફેલાવવા મા આવી હતી

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!