પહલગામમાં થયેલ આંતકી હુમલાના મૃતક સ્વજનોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે

સુરત : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ…

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ ની સમીક્ષા કરવામાં આવી હતી.

વિશ્વામિત્રી પ્રોજેકટની ઝડપથી અને ધાર્યા કરતા વધુ ઝડપે કામગીરી થઈ રહી હોવાનું વડોદરા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વરસાદ પહેલા 32 ટકા કામગીરી ઇરીગેશન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ…

પહેલાં પપ્પાનો ફોટો પાડી રહેલા દીકરાની છાતી વીંધાઈ ગઈ અને પછી પપ્પાને પણ ગોળી વાગી

પતિ અને દીકરાને આતંકવાદીઓએ ગોળી મારી એ જોઈને કાજલ પરમાર બેભાન થઈને ઢળી પડ્યાં : ભાવનગરથી કાશ્મીર ગયેલું ૨૦ વ્યક્તિઓનું ગ્રુપ સાઇટ-સીઇંગ માટે પહલગામ ગયું અને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં…

અમરેલીમાં પ્રાઇવેટ મિની પ્લેનના ક્રૅશમાં ટ્રેઇની પાઇલટે જીવ ગુમાવ્યો

ઘટનાના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડે ત્યાં પહોંચીને બચાવ-કામગીરી હાથ ધરી હતી અને પાઇલટને બહાર કાઢીને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો સૌરાષ્ટ્રના અમરેલીમાં ગઈ કાલે ખાનગી કંપનીનું મિની…

કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડી રાત્રે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૩; જાન-માલનું નુકસાન નહીં મંગળવાર એટલે કે ગઈકાલનો દિવસ જાણે ભારત માટે ભારે રહ્યો હતો. બપોરે જમ્મુ-કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકવાદી…

છાણી વિસ્તારમાં થી એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન થયેલ આરોપીને પોલીસે ભરૂચ ટોલ પ્લાઝાથી ઝડપી પાડ્યો હતો

શહેરમાં પાર્કિંગના સ્થળોએથી સ્કૂટર,બાઈક, રિક્ષા, કાર ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીઓના બનાવો બનતા હોય છે. પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ બન્યો હતો. નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા…

એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત

ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાવીર જયંતિ જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંધન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં…

ભાયલી ગામની સીમમાંથી એક વ્યક્તિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરા જિલ્લાના ભાયલી ગામની સીમમાંથી એક યુવકનો બાવળના ઝાડની ડાળી સાથે મફલર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા…

વડોદરા : ઓવર સ્પીડને કારણે અકસ્માત,વિફરેલા ટોળાએ પોલીસની હાજરીમાજ નબીરાઓને મેથીપાક ચખાડ્યો

પાણીગેટ ટાંકી પાસે અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ અકસ્માતમાં બે નબીરા કારમાં હાજર હોવાનું જાણવા મળ્યું વડોદરા શહેરમાં પોલીસની ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવના લીરેલીરા ઉડવા પામ્યા છે.મોડીરાત્રે ઓવર સ્પીડના કારણે એક કારનો…

Hack Haberip stresserfeatures car Deneme Bonusu
error: Content is protected !!