વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. પરંતુ આ વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ…
યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડયા
યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે. વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં અમેરિકાના વતની તરીકે અને યુકેની…
વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ શાસ્ત્રી બ્રિજથી છાણી સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશ આજે 22માં દિવસે પણ સતત ચાલુ રહી હતી. શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી રસ્તાની બંને બાજુના વોર્ડ નં.1-2 વિસ્તારમાંથી…
અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાતા કર્મચારીઓને છૂટા કરાતા ત્રણ દિવસથી કલેકટર કચેરી બહાર ધરણા કરી રહ્યા છે
વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પુરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરીકોને કે મધ્યાનભોજન બનાવીને શાળાઓમાં પહોંચાડનાર…
આજે ચંપાષષ્ઠી નિમિત્તે શહેરના આર.વી.દેસાઇ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે
શહેરના આર.વી.દેસાઇ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે.મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષષ્ઠી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ…
કોઠીયા પ્રાથમિક શાળામાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી.
કરજણ તાલુકા સ્થિત કોસ્મો ફર્સ્ટ લિમિટેડનાં ઉપક્રમે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૦૮ થી કરજણ તાલુકાની વિવિધ શાળાઓ અને ગ્રામ પંચાયતોનાં અપૂર્વ સહયોગથી શિક્ષણ, પર્યાવરણ અને મહિલા સશક્તિકારણનાં કાર્યક્રમોનું સંચાલન કરવામાં…