કરજણ પોલીસ સ્ટેશનના પટાગંણ માં ઠંડીની મોસમમાં G. R.D. જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને S. P. સાહેબ ના હસ્તે ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું.

હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ સાથે ખડે પગે રાત દિવસ, તાપ, વરસાદ, ઠંડી સહન કરી ખડે પગે ઉભા રહી પ્રજાની સુરક્ષા કરતા G. R.D. તેમજ હોમગાર્ડ જવાનો નો મોટાભાઈ ભાગ…

ભરથાણા ટોલ નાકા ઉપરથી . ૫૮.૪૬,૪૦૦/ નો ઈંગ્લીસ દારૂના જથ્થા સાથે બે ઈસમને દબોચી લેતી વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. ની ટીમ.

વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. ટીમને મળી મોટી સફળતા. સૂત્રોની મળતી માહિતી મુજબ આજરોજ ભુપતભાઇ વિરમભાઇ અહે.કો. તથા અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઈ આ. પો.કો. વિનોદ સિંહ કીશનસિંહ તથા અ પો.કો. પ્રવિણસિંહ…

કરજણ તાલુકાના કોઠાવ ગામ છેલ્લા દોઢ એક વર્ષ એક પરિવાર તેમના ઘર પાસેથી ગટર લાઈન તૂટી જતા પરિવાર ને પારાવાર મુશ્કેલી ભોગવવી પડેછે છતાં તંત્ર ઘોર નિદ્રામાં.

કરજણ તાલુકાના કોઠાવ ગામમાં વસાવા મધુ બેન સોમાં ભાઈ ના ઘર આંગણામાંથી પંચાયત ની ગટર લાઈન ગઈ છે. તે છેલ્લા દોઢ વર્ષથી ગટરમાં ભંગાણ સર્જાતા સંડાશ બાથરૂમ પાસે મોટો ભુવો…

પ્લાયવુડ સીટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની કિ.રૂ. ૫૭,૭૫,૬૭૨/- નો વિશાળ માત્રામાં ઈંગ્લીસ દારૂનો જથ્થો કબ્જે કરતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચ.

સૂત્રોની મળતી માહિતી મુજબ ગઇકાલ તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ટીમના (૧) અ.હે.કો. દેવરાજસિંહ પ્રવિણસિંહ (૨) અ.હે.કો. શકિતસિંહ મહેન્દ્રસિંહ ને ચોકકસ…

શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપીંડી કરવા ચાલતુ બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ

શ્રી સંદિપ સીંધ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, વડોદરા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.પટેલ સાહેબ, ડભોઈ ડિવીઝન ડભોઈનાઓના માર્ગદર્શન હેઠળ…

બંધ બોડીના આઇશર ગાડીમાં ભરીને લઇ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની કિ.રૂ.૧૪,૨૭,૫૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચ.

સૂત્રોની મળતી માહિતી મુજબ ગઇકાલ તા.૧૨/૧૨/૨૦૨૪ ના રોજ પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ વરણામા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ટીમના (૧) એ.એસ.આઈ. કનુભાઈ ભારસિંગભાઈ (૨) આ.હે.કો. મેહુલસિંહ…

કરજણ માલોદ થી નારેશ્વર તરફ જવાનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો અને પરીક્રમા વાસીઓ માટે આફત બનતા ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યાં છે.

કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને જોડતા પાલેજ-નારેશ્વર રોડના માલોદ થી નારેશ્વર સુધીના રોડની હાલત તદ્દન બિસ્માર અને ઉબડખાબડ બની જતાં વાહનચાલકોનો સમય, શક્તિ અને ઇંધણનો વેડફાટ અને વાહનોના સ્પેરપાર્ટને ભારે…

કરજણ શિવ વાડી ના મહંત શ્રી ભોલેગીરી બાપુની શિવવાડી મંદિરના પટાગંણ માં સમાધિ અપાઈ.

ગત રોજ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાડી ના મહંત શિરોમણી હઠયોગી એવા પ. પૂ. મહંત શ્રી ભોલેગીરી બાપુ જે ગઈ કાલે બ્રહ્મલિન થયાં તેમને આજ રોજ શિવવાડી મંદિર…

error: Content is protected !!