શહેરના છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો અને ભાગતો ફરતો પરપ્રાંતિય આરોપી ઝડપાયો
શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા અગિયાર વર્ષથી ભાગતો ફરતો મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાડીયા તાલુકાના કટહરા ગામનો વતની દિપક ગીરધરલાલ પાસીને છાણી પોલીસે ઝડપી…
બિઝનેસમેનના અવસાન બાદ કેરટેકરે ૫૫ લાખ રૃપિયા પડાવી લીધા
પોતાના જ વતનના યુવકને કેર ટેકર તરીકે રાખનાર બિઝનેસમેનના અવસાન પછી કેર ટેકરે તેમના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ૫૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી…
મોબાઇલ પર વાત કરતા યુવકના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો
બાઇક પર આવેલા બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી રણોલી વી.કે.પટેલ કંપાઉન્ડ નજીકથી મોબાઇલ ફોન પર વાત કરતા ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર…
કુરિયરની ગાડીના ચોરખાનામાં સંતાડી માલ રાજકોટ લઈ જવાતો હતો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી ૭૫ લાખની આશરે ૧૦૮ કિલો ચાંદી…
શેઠની હત્યા કરી ૧૨ લાખ લૂંટીને ભાગી ગયેલો આરોપી ૮ વર્ષે પકડાયો
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આરોપીને તેના વતન યુ.પી. ખાતે જઇ ઝડપી પાડયો દાહોદમાં ૮ વર્ષ પહેલા પોતાના શેઠને ગોળી મારી મોતને ઘાટ ઉતારી ૧૨ લાખ રોકડા લૂંટીને ફરાર થઇ ગયેલા…
ગાંજાનો જથ્થો વડોદરા જિલ્લામાં સપ્લાય કરનાર એમપીનો શખ્શ એક વર્ષ બાદ ઝડપાયો
વડોદરા જિલ્લામાં ગયા વર્ષે સાવલી અને પાદરા તાલુકામાં ઝડપાયેલા નશાકારક જથ્થા ગાંજાના કેસમાં છેલ્લાં એક વર્ષથી મધ્ય પ્રદેશના મંડસોર જીલ્લાનાં દલૌડા તાલુકાના ખજુરિયા સારંગ ગામનો આરોપી ચન્દ્રપાલસીંહ રઘુવીરસીંહ પવાર ફરાર…
વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં દારૂની મહેફીલ માણતા 11 નશેબજો ઝડપાયા
વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા કાચા ઝૂંપડાની બાજુમાં ફેન્સીંગવાળી જગ્યામાં દારૂની મહેફિલ માનતા 11 નશેબાજોને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. (1) સુનિલ ભાઉસાહેબ પવાર (2) સંજય શરદભાઈ…
મુસાફરના પર્સની ચોરી કરી ભાગતો રિક્ષા ચાલક ઝડપાયો
સુભાનપુરા થી મધુનગર તરફ જતા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો ગત તા. 30-12-2024 ના રોજ રાહદારીને રિક્ષામાં બેસાડી તેના પર્સ તથા ડોક્યુમેન્ટ ચોરી કરી ભાગી જનાર ઓટો…
વડોદરા નેશનલ હાઈવે 48 પર ગેરકાયદે ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, ત્રણ ભરવાડ વોન્ટેડ
વડોદરા નેશનલ હાઇવે 48 પર આવેલા એ.પી.એમ.સી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂ.1.62 લાખનો મુદામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ…
પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી ફરાર થઇ ગયેલો પતિ ને પોલીસે ઝડપી પાડયો હતો
સમા ડિફેન્સ કોલોનીમાં રહેતા 72 વર્ષના શ્રીધર ઐથાભાઇ પુજારી સમા સરસ્વતી એપાર્ટમેન્ટ નીચે આવેલી મોહિત ફેબ્રિકેશનની દુકાનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે…