કાલાઘોડા થી રાવપુરા રોડ પર આવેલ મિડવે હાઈટ બિલ્ડીંગ ના ટોપ માં લટકી રહેલ લોખંડ ની એંગલો રાહદારીઓ ને ઇજા પહોંચાડે તેવી સ્થિતિમાં છે.

કાલાઘોડા થી રાવપુરા રોડ પર આવેલ મિડવે હાઈટ બિલ્ડીંગ ના ટોપ માં લટકી રહેલ લોખંડ ની એંગલો રાહદારીઓ ને ઇજા પહોંચાડે તેવી સ્થિતિમાં છે.

હવામાન ખાતા એ આગોતરા હવામાન વિશે જાણ કરી દીધી છે કે આગામી આવનાર વાવાઝોડું અને ડીપ ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે પવન નું જોર અને વરસાદ પણ અતિશય રહેશે. વડોદરા ના શાસકો હજી ઊંઘ ઉડાડતાં નથી. મસ મોટા હોર્ડિંગ્સની એંગલો યથાવત છે. જેની હવામાન ખાતા ની આગાહી છતાં ઉતારવામાં આવી નથી. મીડવે હાઈટ નામની બલ્ડિંગની લટકતી લોખંડની એંગલો રાહદારીઓને ઇજા પહોંચાડે તેવી સ્થિતિ માં જોવા મળે છે.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!