શિનોર તાલુકાના સાધલી મુકામે આજે 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

શિનોર તાલુકામાં એસ,સી, એસ,ટી યુવા સંગઠન દ્વારા સાધલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ની ઉજવણી કરવામાં આવી. બિરસા મુંડા સાહેબ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પ્રતિમાને ફુલહાર કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી આજે વિશ્વ 1 મેં ને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે વાત કરીએ તો વર્ષો પહેલા જે કામદારો ને 14 કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને 1990 માં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી 12 કલાક અને 8 કલાક એવા કામને કામગીરી નક્કી કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબ બંધારણ ના કાયદા નક્કી કરવામાં આવ્યા મોંઘવારી ભથ્થા અને રજા લાભના વધારો લાવવો, કામકાજના કલાકો દરરોજ 14 થી ઘટાડીને 8 કલાક કરવા, તબીબી સુવિધાઓ અને વળતરની જોગવાઈ માટે કર્મચારી રાજ્ય વીમા ઈએસ આઇ ની સ્થાપના, મજૂર વિવાદ અધિનિયમ, કાનૂની હડતાલ,લઘુતમ વેતન,મહિલા શ્રમ કલ્યાણ નિધિ મહિલા કામદારો માટે કાયદો ઘડ્યો, હડતાલના અધિકારને માન્યતા આપવી. આવા કાયદા ઘડવામાં આવ્યા હતા મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત મહેમાનો સાધલી ગામના જગદીશભાઈ પ્રજ્ઞાસુર્યા, કલ્પેશભાઈ વસાવા. જેસલભાઈ વસાવા, રમેશભાઈ ફોફડીયા, કનુભાઈ ફ્રુટવાળા ગામજનો હાજર રહ્યા હતા…

 

રિપોર્ટર :- મેહુલ પટેલ, શિનોર

  • Related Posts

    માંજલપુર સ્પંદન ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિક અગ્રણી દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી.ઉચ્ચારી હતી

    વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ  લોકોને  શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ…

    દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

    વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં સમાવિષ્ટ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર 248 ની ઓપન સ્પેસ ની અંદરના દબાણોમાં 14 જેટલા યુનિટના દબાણો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!