આજનું રાશિ ભવિષ્ય: 10 December

મેષ

આપને આપની કુશળતા અને પ્રતિભા બદલ સમાજમાં માન અને પ્રતિષ્‍ઠા મળશે. સર્જનાત્‍મક ક્ષમતાઓ પ્રગટ કરતા વ્‍યવસાયમાં આપને ઘણી સફળતા મળશે, ૫રંતુ મધ્‍યાહ્‍‍ન બાદ આપનું ધ્‍યાન વિચલિત થશે.

વૃષભ

ગણેશજી આજે આપને લાગણીઓના પ્રવાહમાં ન તણાતાં વ્‍યવહારુ બનવાની સલાહ આપે છે. સ્‍ત્રીપાત્ર આજે આપની જિંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે એવી શક્યતા છે. પ્રણય સંબંધોમાં આપ મજબૂર બનશો.

મિથુન

ગણેશજી જણાવે છે કે આજનો દિવસ આપના માટે ઘણો લાભદાયી હોવાથી આપને વારસાગત મિલકતમાં હિસ્‍સો મળી શકે છે. ગણેશજીની સલાહ છે કે આ લાભથી છકી ન જશો અને વિનમ્રતાથી એનો આનંદ ઉઠાવજો.

કર્ક

આજે આપના સંબંધો વધુ ગાઢ બનશે. ૫રિવારજનો અને અંગત સ્‍વજનો સાથે ખૂબ આનંદ-ઉત્સાહમાં સમય ૫સાર કરશો. કુટુંબીજનોની જરૂરિયાતો અને માગણી સમજીને આપ તેમની માગણી પૂરી કરવા પ્રયત્ન કરશો.

સિંહ

ગણેશજી કહે છે કે આજે આપને સહકર્મચારીઓ તરફથી સારો સાથસહકાર મળી રહેશે. માત્ર વ્‍યવસાય ક્ષેત્રે જ નહીં, ૫રંતુ વ્‍યક્તિગત જીવનમાં ૫ણ આપના કામમાં કોઈને કોઈ મદદરૂ૫ બની રહેશે.

કન્યા

આપના હિતશત્રુઓ આપની પ્રતિષ્ઠાને ખરડવાની કોશિશ કરશે એમ ગણેશજી જણાવે છે. પ્રિયપાત્ર તરફથી મળેલા ઠંડા પ્રતિસાદને જોતાં પ્રિયતમા સમક્ષ પ્રેમનો પ્રસ્‍તાવ મૂકવા વિશે દ્વિધા અને મૂંઝવણ અનુભવશો.

તુલા

ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવવા આપે ભૂતકાળના અનુભવ ૫ર આધાર રાખવો ૫ડશે. આપને પોતાની માલિકીની વસ્‍તુ માટે અધિકારભાવ વધશે. આજે આપની માનહાનિ થવાની શક્યતા છે.

વૃશ્ચિક

આપનો અહમ્ સમસ્‍યાઓ ઊભી કરશે. આપ આપની વિશેષ આવડત અને કુશળતા વિશે બડાઈ હાંકશો. ૫રિણામે લોકો આપ વધારે ૫ડતો આત્મવિશ્વાસ ધરાવી રહ્યા છો એવું આપના વિશે માનશે.

ધનુ

નોકરી કે કારકિર્દી સંબંધી હતાશા દૂર થશે અને આપ નોકરીમાં સુરક્ષ‍િતતા અનુભવશો. આજનો દિવસ પ્રવૃત્તિમય હશે. આપ તમામ સમસ્‍યાઓ ખૂબ ઝડ૫થી અને કુશળતાથી ઉકેલી શકશો.

મકર

આજે દિવસ જૂના સંબંધોને ફરી તરોતાજા કરવાનો છે અને આપ જૂના દોસ્તોને યાદ કરશો તેમ જ તેમને મળવાનો પ્રયત્‍ન કરશો. આ સંબંધો આપને માટે કાયમી અને ફળદાયી બની રહેશે.

કુંભ

આજે આપ પોતાના માટે ઊંચા લક્ષ્યાંકો નક્કી કરશો એમ ગણેશજી કહે છે પણ ગ્રહો અનુકૂળ ન હોવાથી આપની ઇચ્‍છાઓ પૂરી ન થાય અને આપ થોડા નિરાશ થાઓ એવી શક્યતા છે.

મીન

આજે આપ પ્રેમ અને કારકિર્દી બન્ને બાબત વિશે ચિંતિત હશો, ૫રંતુ આપની સમક્ષ કારકિર્દીમાં પ્રગતિ કરવાની ઘણી તકો દેખાઈ રહી હોવાથી જીવનની ભાવનાત્‍મક બાજુને પૂરતો સમય નહીં ફાળવી શકો.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 26 April

    મેષ આજે આપ શારીરિક-માનસિક રીતે થાક અને અસ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. આ સમયે યોગ અને ધ્‍યાન જેવી પ્રવૃત્તિઓ આપને માનસિક શાંતિ આપશે. આપને કોઈ ધાર્મિક સ્‍થળે જઈને શાંતિથી સમય ૫સાર કરવાની…

    આજનું રાશિ ભવિષ્ય: 25 April

    મેષ આજે આપને ખરાબ તબક્કામાંથી ૫સાર થવું ૫ડે એવી શક્યતા છે. આપે આપના ધ્‍યેય ૫ર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું ૫ડે એવી શક્યતા છે. ધ્‍યાન કેન્‍દ્રિત કરવાથી જ આ તબક્કામાંથી બહાર આવવામાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Hack Haberip stresserfeatures car A powerful PHP file manager with advanced security scanning and fast file operations.Cómo Comprar Viagra Genérico de Forma Segura: Guía Médica AutorizadaCómo Comprar Viagra Genérico de Forma Segura: Guía Médica AutorizadaTout savoir sur Albertville 73200 : actus locales, restos, sortiesCasino SEO Domination via PBNsAvesta maçonnerie générale en savoie
    error: Content is protected !!