કવચ 4.0 સિસ્ટમ વડોદરા-નાગદા રૂટ પર સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, જે રેલવે સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. આ સિસ્ટમ 224.6 કિમીના વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે, જેમાં 26 સ્ટેશનો અને 39 ટાવર્સનો સમાવેશ થાય છે.કવચ 4.0ના સિગ્નલ પાસિંગ એટ ડેન્જર (SPAD) ને અટકાવે છે- ટ્રેનની ઝડપને નિયંત્રિત કરે છે- ઓવરસ્પીડિંગને અટકાવે છે.લૂપ લાઇન સ્પીડ કંટ્રોલ- ટ્રેનની લંબાઈની ગણતર- લેવલ ક્રોસિંગ પર હોર્ન વાગે છ- (સેવ અર સોલ) ઇમરજન્સી કમ્યુનિકેશ- પર્મેનન્ટ અને ટેમ્પરરી સ્પીડ રેસ્ટ્રિક્શન નું સંચાલન આ સિસ્ટમ ભારતીય રેલવેને સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આજે વડોદરા રેલવે સ્ટેશન નંબર 6 પરથી વેસ્ટર્ન રેલ્વે ડિવિઝનના જીએમ પ્રદીપ કુમાર લીલી જંડી આપી. કવચ 4.0 સિસ્ટમ નો વડોદરા રતલામ ડિવિઝન લીલી ઝંડી આપી રસ પાન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ડીઆરએમ રાજુ ભડકે સિનિયર ડીસીએમ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





