નવા રોડમાં જ ખોદકામનો ખેલ! દિવાળીપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર-અધિકારીઓ સામે સવાલો, બ્લેકલિસ્ટ કરવાની માંગ

વડોદરા શહેરમાં નવા રોડ બનતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે રોડ બનતા હોય તેવું લાગી રહ્યું છે
આજરોજ પંચવટી કેનાલ થી પુષ્પક ટાઉનશીપ સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો એક થી દોઢ મહિના પહેલા ત્યારે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા તે રોડ પર ખોદકામ કરી દેવામાં આવ્યું છે તે રોડ ઉપર આવે ઠીકરા મારવામાં આવે તો નવાઈ નહીં જો તમારે નવા રોડ બનાવવા હોત તો પહેલેથી જ પાણીની લાઈન ગટરની લાઈન જે બાકી હોય તે પહેલા નાખી દેવી જોતી હતી રોડ બન્યા પહેલા પણ અમને દેખાય આવે છે કે આ રોડ બનતા પહેલા પાણીની લાઈન નવી નાખી છે ગટરની લાઈન નવી નાખી છે તો પછી આ રોડ પર હજુ સુધી આ લાઈનો ચાલુ કરવામાં નથી આવી તો પછી લીકેજ કેવી રીતે થયું તે બી એક મોટો સવાલ ઉઠે છે જ્યારે અધિકારીને અમે વાત કરી ત્યારે અધિકારી કહે છે કે તે રોડ પર થયું છે આ વાત હકીકતમાં ઘરે ઉતરે એમ નથી જે તે અધિકારી હોય જે તે કોન્ટ્રાક્ટર હોય તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી માંગણી છે જો આગામી દિવસમાં તેના પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે રોડ પર ધરના પણ કરવામાં આવશે

  • Related Posts

    એક કરુણ અંત: માંગલેજમાં પિયર જવા ન મળતા પરિણીતાનો આપઘાત

    જીવનની નાજુક ક્ષણોમાં જ્યારે સંબંધોની ગૂંચવણ અને અપેક્ષાઓનો ભાર અસહ્ય બની જાય છે, ત્યારે ક્યારેક અણધાર્યા અને કરુણ અંત આવે છે. કરજણ તાલુકાના માંગલેજ ગામેથી આવેલી એક હૃદયદ્રાવક ઘટના આવી…

    વોર્ડ નંબર 12 ના વિકાસ લક્ષીના કામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન

    વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરગામ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 12 માં આવેલી કાલિદાસ ચાલ અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું…

    error: Content is protected !!