ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામે નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં તલાટીનું નિવાસ્થાન પણ આવેલ છે. અને વિશાળ પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે.

જ્યારે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહ તડવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન ગ્રામ પંચાયતના સરપંચ શાળાના આચાર્યો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં આસપાસના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 24 December

    મેષ ગણેશજી કહે છે કે આજે આપના વિચારોનો પ્રવાહ સતત અને સાતત્‍યપૂર્ણ રહેશે. આપની અનોખી કલ્પનાશક્તિથી આપ દરેક કાર્ય સારી રીતે પાર પાડશો અને ભવિષ્યનાં કાર્યો માટે આયોજન કરવામાં પણ…

    નેશનલ હાઇવેના બ્રિજ ઉપર પેરાફીટ દીવાલ ધરાશાય, બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દીવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી.

    ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતના કારણે ધરાશાય થઈ છે. છેલ્લા બે દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!