માળીયા હાટીના પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક વાહમાં ફિટ CNG સિલિન્ડરમાં સ્ફોટ થયો હતો

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માળીયા હાટીના ગામ પાસે આજે સોમવારે ખૂબ જ ગંભીર અકસ્માત થયો હતો. બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ જેટલા સ્ટુડન્ટ્સના મોત થયા હોવાના અહેવાલ સામે મળી રહ્યા…

આજે રોજ કરજણ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાળી ખાતે આવેલ મંદિરના પ.પૂ.મહંત શ્રી ભોલેગીરી મહારાજ ભ્રમલિન થયાં.

પ. પૂ. મહંત શ્રી ભોલેગીરી બાપુ બ્રમ્હલીન થતા ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો દર્શનાર્થે ઉમટી પડ્યા. ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લા ના કરજણ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવ વાડી…

વાઘોડીયા પોલીસ સ્ટેશન ના ચોરીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને અલીરાજપુર (મધ્યપ્રદેશ) ખાતેથી શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોર્ડ

સૂત્રોને મળતી માહિતી મુજબ વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ નોંધાયેલ જે ગુનાના કામે આ કામના આરોપી રગનભાઇ બેચનભાઇ આમલીયાર રહે.કદવાલ બડી, સ્કુલ ફળીયુ, તા જોબટ જિ.અલીરાજપુર એમ.પી નાએ આ…

વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી

વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. પરંતુ આ વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ…

યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડયા

યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે. વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં અમેરિકાના વતની તરીકે અને યુકેની…

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ શાસ્ત્રી બ્રિજથી છાણી સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશ આજે 22માં દિવસે પણ સતત ચાલુ રહી હતી. શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી  રસ્તાની બંને બાજુના વોર્ડ નં.1-2 વિસ્તારમાંથી…

error: Content is protected !!