મધ્ય ગુજરાત વિજ કંપનીમાં હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવા ધારાસભ્યની માંગ

છોટાઉદેપુર જિલ્લો 2013માં બન્યો છતાં પણ હજુ મધ્ય ગુજરાત વીજ કંપનીના બીલમાં સરનામામા હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવામાં આવે તેવી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના ઉર્જા વિભાગના અગ્ર…

ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામે નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં તલાટીનું નિવાસ્થાન પણ આવેલ છે. અને વિશાળ પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જ્યારે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ…

જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ.

૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્રાન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહ પરમાર ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર…

બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ૮ ઓરડાઓનું ખાતમુહુર્ત કરતા જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર

જબુગામ પ્રાથમિક શાળાને મળશે નવા ૮ ઓરડા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર દ્વારા બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ખર્ચે તૈયાર…

પાંચ વર્ષથી ગીલોડીનું પ્રાકૃતિક રીતે વાવેતરી કરી એક લાખથી વધુ આવક મેળવાતા સંજયભાઈ રાઠવા

મોડેલ ફાર્મના ફાર્મર સંજયભાઈ રાઠવા રવિ કૃષિ મહોત્સવ બાદ મોડેલ ફાર્મ ખેડૂતોમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. આવા જ મોડેલ ફાર્મના ફાર્મર સંજ્યભાઈ રાઠવાની સાથે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા…

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બી.આર.સી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા બી.આર.સી છોટાઉદેપુર દ્વારા આયોજિત બીઆરસી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2024 25 કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક…

પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન: ગુજરાતી સુગમ સંગીતના સ્વરનો સૂર્યાસ્ત

પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત…

દિવ્યાંગ જનોને પગભર બનાવવાનો ઉમદા હેતુ દિવ્યાંગજનોને ઉપયોગી સ્વરોજગારી કીટ વિતરણ કરાતા આનંદિત થયા.

રાષ્ટ્રિય અંધજન મંડળ દ્વારા આજરોજ તા 11/12/24 નાં દિવ્યાંગજનો પગભર બને તેવા હેતુથી સ્વરોજગાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો…

શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો.

શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમોતત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં…

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

error: Content is protected !!