શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો.

શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમોતત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં…

કરજણ માલોદ થી નારેશ્વર તરફ જવાનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો અને પરીક્રમા વાસીઓ માટે આફત બનતા ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યાં છે.

કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને જોડતા પાલેજ-નારેશ્વર રોડના માલોદ થી નારેશ્વર સુધીના રોડની હાલત તદ્દન બિસ્માર અને ઉબડખાબડ બની જતાં વાહનચાલકોનો સમય, શક્તિ અને ઇંધણનો વેડફાટ અને વાહનોના સ્પેરપાર્ટને ભારે…

આજનું રાશિ ભવિષ્ય: 11 December

મેષ આપે આપની જીદ છોડવાનો પ્રયાસ કરવો ૫ડશે. દિવસની શરૂઆતમાં આપનું જીદ્દી વલણ આપની નજીકના સ્‍વજનો સાથેના સંબંધો બગાડે એવી શક્યતા છે. ૫રિવારના સભ્‍યોમાં મનદુ:ખ થાય. વૃષભ આપના મૂડી સ્‍વભાવના…

કરજણ શિવ વાડી ના મહંત શ્રી ભોલેગીરી બાપુની શિવવાડી મંદિરના પટાગંણ માં સમાધિ અપાઈ.

ગત રોજ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાડી ના મહંત શિરોમણી હઠયોગી એવા પ. પૂ. મહંત શ્રી ભોલેગીરી બાપુ જે ગઈ કાલે બ્રહ્મલિન થયાં તેમને આજ રોજ શિવવાડી મંદિર…

નવા આવેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યો

વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન જોશી દ્વારા આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગર પાલિકા ના ડેપ્યુટી.…

દવાના ઓવરડોઝને કારણે 18 વર્ષીય યુવકનું મોત યુવકને નશાકારક દવાનું ઈન્જેક્શન આપ્યા બાદ મોત કંપાઉન્ડર મિત્ર પાસેથી પ્રિન્સે મેળવ્યો હતો દવાનો ડોઝ સમગ્ર મામલે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ…

સસ્પેન્ડેડ પાર્થ બ્રહ્મભટ્ટ સહિત 10 ઉમેદવારે ચીફ ફાયર ઓફિસર માટે ઇન્ટર્વ્યૂ આપ્યાં

પાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ખાલી માટે ખંડેરાવ માર્કેટ ખાતે ઉમેદવારોનાં ઇન્ટરવ્યૂ યોજાયાં હતાં. જેમાં વડોદરા ફાયરબ્રિગેડમાંથી સસ્પેન્ડ કરાયેલા પાર્થ બ્રહ્મભટ્ટ અને અમદાવાદ ફાયરમાંથી ટર્મિનેટ કરાયેલા અનિરુદ્ધસિંહ ગઢવી સહિત 10 ઉમેદવારોએ…

માળીયા હાટીના પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક વાહમાં ફિટ CNG સિલિન્ડરમાં સ્ફોટ થયો હતો

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માળીયા હાટીના ગામ પાસે આજે સોમવારે ખૂબ જ ગંભીર અકસ્માત થયો હતો. બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ જેટલા સ્ટુડન્ટ્સના મોત થયા હોવાના અહેવાલ સામે મળી રહ્યા…

આજનું રાશિ ભવિષ્ય: 10 December

મેષ આપને આપની કુશળતા અને પ્રતિભા બદલ સમાજમાં માન અને પ્રતિષ્‍ઠા મળશે. સર્જનાત્‍મક ક્ષમતાઓ પ્રગટ કરતા વ્‍યવસાયમાં આપને ઘણી સફળતા મળશે, ૫રંતુ મધ્‍યાહ્‍‍ન બાદ આપનું ધ્‍યાન વિચલિત થશે. વૃષભ ગણેશજી…

કોટાલીમાં કન્ટેનર રિવર્સ લેતા પાછળ ઉભેલો યુવાન કચડાયો

કોટાલીમાં કન્ટેનર રિવર્સ લેતા પાછળ ઉભેલ યુવાન કચડાયો હતો સીસીટીવી ફૂટેજ ના આધારે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોટાલી ગામ પાસેની સેન્ટેક્સ…

error: Content is protected !!