પાંચ વર્ષથી ગીલોડીનું પ્રાકૃતિક રીતે વાવેતરી કરી એક લાખથી વધુ આવક મેળવાતા સંજયભાઈ રાઠવા

મોડેલ ફાર્મના ફાર્મર સંજયભાઈ રાઠવા રવિ કૃષિ મહોત્સવ બાદ મોડેલ ફાર્મ ખેડૂતોમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. આવા જ મોડેલ ફાર્મના ફાર્મર સંજ્યભાઈ રાઠવાની સાથે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા…

રણોલી ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

12 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે એસઓજી પી આઈ એસડી રાત્રાની સૂચના મુજબ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહર નગર રણોલી જીઆઇડીસી માં…

બંધ બોડીના આઇશર ગાડીમાં ભરીને લઇ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની કિ.રૂ.૧૪,૨૭,૫૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચ.

સૂત્રોની મળતી માહિતી મુજબ ગઇકાલ તા.૧૨/૧૨/૨૦૨૪ ના રોજ પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ વરણામા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ટીમના (૧) એ.એસ.આઈ. કનુભાઈ ભારસિંગભાઈ (૨) આ.હે.કો. મેહુલસિંહ…

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બી.આર.સી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા બી.આર.સી છોટાઉદેપુર દ્વારા આયોજિત બીઆરસી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2024 25 કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક…

65 લાખ થી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો: બાલાસિનોર માં ડમ્પિંગ સાઈટ પર 3 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નાશ કરાયો; લાખોના દારૂ પર બુલડોઝર ફેરવાયું

મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં આજે ડમ્પિંગ સાઈટ પર દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનનો 55974 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 65 લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા…

આજનું રાશિ ભવિષ્ય: 13 December

મેષ આજે કામના સ્થળે સહકર્મચારી અને અધિકારી સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહેશે. તેઓ આપના કામની સરાહના કરશે. બપોર પછી કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે. વૃષભ આજે આપ મિજાજને કાબૂમાં નહીં…

આજનું રાશિ ભવિષ્ય: 12 December

મેષ ગણેશજી સલાહ આપતાં કહે છે કે નોકરી કે વ્‍યવસાયમાં આજે આપનું કામ બિરદાવાય અને એની કદર થાય એવી આશા આપ રાખી શકો, ૫રંતુ જો એમ ન થાય તો નિરાશ…

પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન: ગુજરાતી સુગમ સંગીતના સ્વરનો સૂર્યાસ્ત

પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત…

રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ

પૂંઠા-તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી, કામદારોમાં નાસભાગ, ફાયરનો મેજર કોલ જાહેર કરાયો; ત્રણને સામાન્ય ઈજા રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ…

દિવ્યાંગ જનોને પગભર બનાવવાનો ઉમદા હેતુ દિવ્યાંગજનોને ઉપયોગી સ્વરોજગારી કીટ વિતરણ કરાતા આનંદિત થયા.

રાષ્ટ્રિય અંધજન મંડળ દ્વારા આજરોજ તા 11/12/24 નાં દિવ્યાંગજનો પગભર બને તેવા હેતુથી સ્વરોજગાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો…

error: Content is protected !!