નાગરિકો જ નહીં હવે તો પોલીસ પણ સાયબર માફિયાનો શિકાર બની : કોન્સ્ટેબલે 5.99 લાખ ગુમાવ્યા

(પ્રતિનિધિ) ભરૂચ,તા.14 નાગરિકો જ નહીં હવે તો પોલીસ પણ સાયબર માફીયાનો શિકાર બનતી હોવાનો ચોંકાવનારો કિસ્સો ભરૂચથી પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલને કેવાયસી અપડેટના નામે સાયબર માફિયાઓએ…

છોટાઉદેપુર તાલુકાના ધંધોડાથી સીમલફળિયા વચ્ચે નદીના પટ્ટમાં રસ્તો બનાવવા ગ્રામજનો મજબુર બન્યા. મીની પુલ બનાવવા પ્રજાની માંગ

વેગવંતા વિકાસની ઝડપ વચ્ચે 30 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. વિદ્યાર્થીઓને જ્યારે સમય અને નાણાંનો બગાડ અને શિક્ષણ દુર્લભ થઈ પડ્યું જ્યારે પ્રજાને કામ અર્થે પણ ગોળ ફેરા ફરવાનો વારો…

છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન થયુ.

નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનામાર્ગદર્શન હેઠળ તા.14/12/2024ના રોજ જીલ્લા ન્યયાલય,છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ છોટાઉદેપુર એમ.જે.પરાશર…

શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપીંડી કરવા ચાલતુ બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ

શ્રી સંદિપ સીંધ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, વડોદરા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.પટેલ સાહેબ, ડભોઈ ડિવીઝન ડભોઈનાઓના માર્ગદર્શન હેઠળ…

મધ્ય ગુજરાત વિજ કંપનીમાં હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવા ધારાસભ્યની માંગ

છોટાઉદેપુર જિલ્લો 2013માં બન્યો છતાં પણ હજુ મધ્ય ગુજરાત વીજ કંપનીના બીલમાં સરનામામા હજુપણ વડોદરા લખાય છે. જેમાં છોટાઉદેપુર લખવામાં આવે તેવી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના ઉર્જા વિભાગના અગ્ર…

ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામે નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં તલાટીનું નિવાસ્થાન પણ આવેલ છે. અને વિશાળ પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જ્યારે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ…

આજનું રાશિ ભવિષ્ય: 14 December

મેષ આજે મિત્ર અને ૫રિવારના સ્‍વજનો સાથે બહાર સુરુચિપૂર્ણ ભોજન લેવા જવાનું થાય. આથી ભોજન અને પ્રિયજનોનો સંગાથ બન્નેને માણી શકશો. એમ છતાં કોઈ ૫ણ પ્રકારની આધિ૫ત્‍યની ભાવના છોડવી ૫ડશે.…

સંતરામપુર ફાયર સ્ટેશન હૉલ ખાતે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સંતરામપુર નગરપાલિકા કામોની સમીક્ષા બેઠક યોજાઈ

સંતરામપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીથી પ્રભાવિત થઈ કામગીરીને બિરદાવતા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ મહીસાગર જિલ્લાના સંતરામપુર ફાયર સ્ટેશન હૉલ ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને જિલ્લાના…

જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ.

૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્રાન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહ પરમાર ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર…

બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ૮ ઓરડાઓનું ખાતમુહુર્ત કરતા જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર

જબુગામ પ્રાથમિક શાળાને મળશે નવા ૮ ઓરડા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર દ્વારા બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ખર્ચે તૈયાર…

error: Content is protected !!