ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી રેસકોસ સર્કલ ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજે 14મી એપ્રિલે સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ થયો હતો જેવો બંધારણના ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેના માર્ગ બતાવ્યો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે ગઈકાલે રાત્રિના રેસકોસ સર્કલ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસર રાત્રિના 12 કલાકે કેક કાપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ભરતભાઈ રોહિત દ્વારા સમગ્ર કાર્યક્રમને લઈને માહિતી આપી હતી

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!