છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણશ્રમ કીટનું વિતરણ જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દી અને ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોને અનુપમ મિશન ધ્વારા પોષણક્ષમ કીટ વિતરણ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

  • Related Posts

    આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે ઝડપી પાડ્યા

    આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના…

    વડોદરામાં 10 વર્ષના બાળક માટે હિંચકો બન્યો કાળ, સ્ટન્ટ કરવા જતાં આવ્યો ગળાફાંસો

    વડોદરામાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ઘરે લાગેલા હિંચકા પર સ્ટન્ટ કરતાં એક દસ વર્ષના બાળકનું રમતાં-રમતાં મૃત્યુ થઈ ગયું. જણાવવાનું કે તેના ગળામાં કપડાંની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!