વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરગામ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 12 માં આવેલી કાલિદાસ ચાલ અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરગામ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 12 ના વિકાસ લક્ષીના કામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પાંચ વર્ષમાં કોર્પોરેટર કેટલા વિકાસલક્ષી નો કામો કર્યા છે
ત્યારે સ્થાનિકોને તો ખબર જ નથી કે અમારા કોર્પોરેટર કોણ છે કેમકે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોર્પોરેટરો આવે છે હાથ જોડીને વોટ માંગવા માટે પરંતુ જ્યારે કાલિદાસ ચાલ જે સમસ્યાઓ છે તે
ધ્યાનમાં નથી આવતી જ્યારે તમામ કાઉન્સિલરોની તંમ પૂર્ણ થઈ ગઈ એટલે એવું કહેવાય કે રામ ભરોસે વિસ્તાર કાલિદાસ ચાર માં ઘણા વર્ષોથી ચોમાસાનું પાણી ભરાય છે પરંતુ તેનું નિવારણ આવતું નથી લોકોને આ પાણીમાં ત્રણ ત્રણ ચાર ચાર દિવસ રહેવું પડે છે તે કેટલું યોગ્ય છે જ્યારે વોટ લેવાના હોય ત્યારે અમે તમારા જે પણ પ્રશ્નો હશે એનો હલ કરીશું પણ એ પ્રશ્નનો હલ થતો નથી કારણ કે તમામવાયદાઓ પેપર ઉપર જ છે ખરેખર જો સ્થાનિક કાઉન્સિલરોને કામ કરવું હોત તો આનું નિવારણ ની રજૂઆત વડોદરા મહાનગરપાલિકામાં કરીને કામ પૂર્ણ કરાવ્યું હોત પરંતુ સ્થાનિક કાઉન્સિલરોને ખાલી માત્ર અને માત્ર ખાલી પેપર ઉપર જ વાયદા કરવાનું આવે છે જેથી તમામ સ્થાનિકોએ આજે વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને હવે પછી વોટ નહીં આપીએ કારણકે વોટ આપીને પણ અમારી કાલિદાસ ચાલના પ્રશ્નો હાલ થતા નથી જેથી અમે હવે જેકાઉન્સિલરો અમારી પર કે ઉભા રહેશે તેઓને જ અમે વોટ આપીશું તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું





