વડોદરામાંથી 15 દિવસમાં 6 ટુવ્હીલરની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

વડોદરા શહેરમાં ટુવ્હીલરની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેની પાસેથી છ વાહન મળી આવ્યા છે.અજબડીમીલ પાછળ ઠેકરનાથ સ્મશાન નજીકથી પોલીસે સ્કૂટર પર જતા નિકુંજ મહેશભાઇ પારેખ શર્મા આનંદ નગર, કારેલીબાગને અટકાવી સ્કૂટરના કાગળો માંગતા તેની પાસે મળ્યા નહતા.પૂછપરછ દરમિયાન તેણે સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસની તપાસ દરમિયાન નિકુંજે ૧૫ દિવસમાં કારેલીબાગ, હરણી,બાપોદ જેવા વિસ્તારોમાંથી ચોરી કરેલા કુલ છ ટુવ્હીલર કબજે કર્યા હતા.આરોપી અગાઉ પણ કારેલીબાગમાં બે વાહનચોરીના ગુનામાં પકડાયો હતો.

  • Related Posts

    માંજલપુર સ્પંદન ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિક અગ્રણી દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી.ઉચ્ચારી હતી

    વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ  લોકોને  શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ…

    દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

    વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં સમાવિષ્ટ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર 248 ની ઓપન સ્પેસ ની અંદરના દબાણોમાં 14 જેટલા યુનિટના દબાણો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!