મુસાફરના પર્સની ચોરી કરી ભાગતો રિક્ષા ચાલક ઝડપાયો
સુભાનપુરા થી મધુનગર તરફ જતા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો ગત તા. 30-12-2024 ના રોજ રાહદારીને રિક્ષામાં બેસાડી તેના પર્સ તથા ડોક્યુમેન્ટ ચોરી કરી ભાગી જનાર ઓટો…
શહેરના ફતેપુરા રોડ પર મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ
બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો કેટલાક તત્વો દ્વારા મારી નાખવાની અને ચીરી નાંખવાની ધમકી અપાતા સામ સામે ફરિયાદ નોંધાવવા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો વડોદરા શહેરના સંગમ ફતેપુરા રોડ પર હિન્દુ…
વડોદરામાં બાળમજૂરી કરાવનાર માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાના વેપારીની અટકાયત
AHTU ની ટીમે રેડ કરીને બાળકને સંચાલકના ચુગાલમાંથી મુક્ત કરાવ્યો, પોલીસ દ્વારા બાળકને સહી સલામત તેના પરિવારને સોંપાયો પ્રતિનિધિ વડોદરા તા.8 વડોદરાના હરણી વિસ્તારમાં માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં…
વડોદરામાં આજથી ચેસ ટૂર્નામેન્ટ, ભારતના 10 ગ્રાન્ડ માસ્ટર ભાગ લેશે
વડોદરા,શનિવાર વડોદરા શહેરમાં તા.૯ ફેબુ્રઆરીથી તા.૧૩ ફેબુ્રઆરી દરમિયાન ૩૪મી પેટ્રોલિયમ સ્પોર્ટસ પ્રમોશન બોર્ડ ઈન્ટર યુનિટ ચેસ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યું છે.ચેસ સ્પર્ધામાં ભારતના…
હોટેલમાં કામ કરી શકે તેવા રોબોટ સહિતના ૭૦ જેટલા ઈનોવેશન્સ પ્રદર્શિત થયા
વડોદરાઃ વિદ્યાર્થીઓના ઈનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટેના બે દિવસના મેકર્સ ફેસ્ટનો આજથી એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ખાતે પ્રારંભ થયો હતો.જેમાં ૭૦ જેટલા ઈનોવેશન અને વિદ્યાર્થીઓના પ્રોજેકટસ રજૂ થયા છે. શહેરની યુવાલય સંસ્થા અને…
શહેરના જાણીતા ડો.આર.બી.ભેસાણીયાના મોટાભાઈનું હ્રદયરોગના હૂમલાથી મોત નિપજ્યું
ગત તા. 06ફેબ્રુઆરીના રોજ પોતાના ગોત્રી સ્થિત નિવાસસ્થાને મોત નિપજ્યું હતું શહેરના જાણીતા નિષ્ણાત તબીબ ડો.આર.બી.ભેસાણીયાના મોટાભાઇ રમેશભાઇ ભગવાનભાઇ ભેસાણીયા નું ગત તા. 06 ફેબ્રુઆરીના રોજ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા…
વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મીનુ હાર્ટએટેક થી મોત નિપજ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 07 વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી નું પોતાના વાઘોડિયારોડ સ્થિત ઘરે જમ્યા બાદ અચાનક એસીડીટી અને છાતીમાં દુખાવો થતાં તેઓને એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જતાં ફરજ પરના તબીબોએ…
કેનેડામાં વિઝા અને જોબ ના નામે ઠગાઇ કરનાર એજન્ટ ચાર વર્ષે બેંગ્લોરથી આવતાં જ ઝડપાઇ ગયો
વડોદરાઃ કેનેડામાં વિઝા અને જોબ અપાવવાના નામે ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે એક યુવક પાસેથી રૃપિયા ખંખેરી લેતાં પોલીસે ચાર વર્ષ બાદ તેને ઝડપી પાડયો છે. સલાટવાડામાં રહેતા દીપસિંહ ડોડિયા નામના…
ચાર માસની માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા
બીમાર બાળકીને ડોક્ટરને બદલે ભુવા પાસે લઇ ગયા ડામના કારણે બાળકીની હાલત બગડતા દાહોદ ખાતે દાખલ કરાઇ દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના હિમાલા ગામે એક ચાર માસની માસૂમ બાળાને ભુવાએ…
પુત્રીની છેડતી કરનારને ઠપકો આપનાર પિતાની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
વડોદરા : હાથીખાના નજીક રામદેવપીરની ચાલીમાં રહેતી મહિલાની જાહેર રોડ ઉપર છેડતી કરતા મહિલાના પિતાએ આ મામલે આરોપીની પત્નીને ઠપકો આપતા આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો અને મહિલાના પિતાની ચપ્પુના ઘા…