ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી રેસકોસ સર્કલ ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજે 14મી એપ્રિલે સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ થયો…

શહેરના છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો અને ભાગતો ફરતો પરપ્રાંતિય આરોપી ઝડપાયો

શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા અગિયાર વર્ષથી ભાગતો ફરતો મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાડીયા તાલુકાના કટહરા ગામનો વતની દિપક ગીરધરલાલ પાસીને છાણી પોલીસે ઝડપી…

બિઝનેસમેનના અવસાન બાદ કેરટેકરે ૫૫ લાખ રૃપિયા પડાવી લીધા

પોતાના જ વતનના યુવકને કેર ટેકર તરીકે રાખનાર બિઝનેસમેનના અવસાન  પછી કેર ટેકરે તેમના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ૫૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી…

મોબાઇલ પર વાત કરતા યુવકના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો

બાઇક પર આવેલા બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી રણોલી વી.કે.પટેલ કંપાઉન્ડ નજીકથી મોબાઇલ ફોન પર વાત કરતા ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર…

ભાયલી ગામની સીમમાંથી એક વ્યક્તિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરા જિલ્લાના ભાયલી ગામની સીમમાંથી એક યુવકનો બાવળના ઝાડની ડાળી સાથે મફલર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા…

વડોદરા : ઓવર સ્પીડને કારણે અકસ્માત,વિફરેલા ટોળાએ પોલીસની હાજરીમાજ નબીરાઓને મેથીપાક ચખાડ્યો

પાણીગેટ ટાંકી પાસે અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ અકસ્માતમાં બે નબીરા કારમાં હાજર હોવાનું જાણવા મળ્યું વડોદરા શહેરમાં પોલીસની ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવના લીરેલીરા ઉડવા પામ્યા છે.મોડીરાત્રે ઓવર સ્પીડના કારણે એક કારનો…

ગાંજાનો જથ્થો વડોદરા જિલ્લામાં સપ્લાય કરનાર એમપીનો શખ્શ એક વર્ષ બાદ ઝડપાયો

 વડોદરા જિલ્લામાં ગયા વર્ષે સાવલી અને પાદરા તાલુકામાં ઝડપાયેલા નશાકારક જથ્થા ગાંજાના કેસમાં છેલ્લાં એક વર્ષથી મધ્ય પ્રદેશના મંડસોર જીલ્લાનાં દલૌડા તાલુકાના ખજુરિયા સારંગ ગામનો આરોપી ચન્દ્રપાલસીંહ રઘુવીરસીંહ પવાર ફરાર…

વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં દારૂની મહેફીલ માણતા 11 નશેબજો ઝડપાયા

વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા કાચા ઝૂંપડાની બાજુમાં ફેન્સીંગવાળી જગ્યામાં દારૂની મહેફિલ માનતા 11 નશેબાજોને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. (1) સુનિલ ભાઉસાહેબ પવાર (2) સંજય શરદભાઈ…

મુસાફરના પર્સની ચોરી કરી ભાગતો રિક્ષા ચાલક ઝડપાયો

સુભાનપુરા થી મધુનગર તરફ જતા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો ગત તા. 30-12-2024 ના રોજ રાહદારીને રિક્ષામાં બેસાડી તેના પર્સ તથા ડોક્યુમેન્ટ ચોરી કરી ભાગી જનાર ઓટો…

શહેરના ફતેપુરા રોડ પર મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ

બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો કેટલાક તત્વો દ્વારા મારી નાખવાની અને ચીરી નાંખવાની ધમકી અપાતા સામ સામે ફરિયાદ નોંધાવવા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો વડોદરા શહેરના સંગમ ફતેપુરા રોડ પર હિન્દુ…

error: Content is protected !!