શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…
એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…
વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત
ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાવીર જયંતિ જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંધન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં…
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ વડોદરા શહેરમાં ભારતીય બંધારણના શિલ્પી અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની…
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતીના અવસરે નવલખી મેદાનથી એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કર્યું હતું.
આજે વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે નવલખી મેદાનથી આજના વિશેષ અવસરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ ડોક્ટર બાબા…
ભૂવા નગરી વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા છે.
ભૂવા નગરી વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા છે.ત્યારે, ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર વધુ એક ભૂવો પડતા રોડ બેસી જવાનો ભય લોકોમાં ફેલાયો છે. વડોદરા શહેરમાં…
વડોદરામાં પોલીસવાનની આગળ રીલ બનાવનાર યુવકની અટકાયત
છ મહિના અગાઉ પોલીસની ગાડીને બેકગ્રાઉન્ડમાં રાખી રોફ જમાવતા લબરમુછીયાનો વીડિયો સોશ્યિલ મીડિયમાં વાયરલ થતા પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવના ઘેલછામાં લોકો ભાન…
સોમા તળાવ પાસે મોપેડ લઇને ઉભેલા અને 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો હતો.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર કૃષ્ણપુરી સોસાયટીમાં રહેતો રિતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમે છે. તેણે ઓનલાઇન આઇ.ડી.લીધો છે. હાલમાં તે સોમા તળાવ…
વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર સોમા તળાવ વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં લાકડાની ત્રણ દુકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે તંત્ર દોડતું થયું હતું.
વડોદરા શહેરમાં ડભોઈ રોડ પર ગણેશ નગર ત્રણ રસ્તા પાસે આવેલા ભૈરવ સ્ટીલ સેન્ટીંગ ના બાજુમાં આવેલા લાકડાના ફર્નિચર તથા જુના સામાનમાંથી બનાવતા લાકડાની ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. હાલ…
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે દેશ-વિદેશમાંથી અનુયાયીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી
આજે સમગ્ર દેશભરમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતી ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ પર પણ દેશ-વિદેશમાંથી અનેક અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને…