આજનું રાશિ ભવિષ્ય : 16 December
મેષ આજે સર્જકો અને કલાકારો માટે ખૂબ લાભદાયી અને અનુકૂળ દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. લેખકો, કવિઓ તથા કલાકારો પોતપોતાનાં ક્ષેત્રમાં નવતર વિચારો દ્વારા સારું પ્રદાન કરી શકશે. વૃષભ આજે…
આજનું રાશિ ભવિષ્ય: 15 December
મેષ આજે મિત્ર અને ૫રિવારના સ્વજનો સાથે બહાર સુરુચિપૂર્ણ ભોજન લેવા જવાનું થાય. આથી ભોજન અને પ્રિયજનોનો સંગાથ બન્નેને માણી શકશો. એમ છતાં કોઈ ૫ણ પ્રકારની આધિ૫ત્યની ભાવના છોડવી ૫ડશે.…
આજનું રાશિ ભવિષ્ય: 14 December
મેષ આજે મિત્ર અને ૫રિવારના સ્વજનો સાથે બહાર સુરુચિપૂર્ણ ભોજન લેવા જવાનું થાય. આથી ભોજન અને પ્રિયજનોનો સંગાથ બન્નેને માણી શકશો. એમ છતાં કોઈ ૫ણ પ્રકારની આધિ૫ત્યની ભાવના છોડવી ૫ડશે.…
આજનું રાશિ ભવિષ્ય: 13 December
મેષ આજે કામના સ્થળે સહકર્મચારી અને અધિકારી સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહેશે. તેઓ આપના કામની સરાહના કરશે. બપોર પછી કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે. વૃષભ આજે આપ મિજાજને કાબૂમાં નહીં…
આજનું રાશિ ભવિષ્ય: 12 December
મેષ ગણેશજી સલાહ આપતાં કહે છે કે નોકરી કે વ્યવસાયમાં આજે આપનું કામ બિરદાવાય અને એની કદર થાય એવી આશા આપ રાખી શકો, ૫રંતુ જો એમ ન થાય તો નિરાશ…
આજનું રાશિ ભવિષ્ય: 11 December
મેષ આપે આપની જીદ છોડવાનો પ્રયાસ કરવો ૫ડશે. દિવસની શરૂઆતમાં આપનું જીદ્દી વલણ આપની નજીકના સ્વજનો સાથેના સંબંધો બગાડે એવી શક્યતા છે. ૫રિવારના સભ્યોમાં મનદુ:ખ થાય. વૃષભ આપના મૂડી સ્વભાવના…
આજનું રાશિ ભવિષ્ય: 10 December
મેષ આપને આપની કુશળતા અને પ્રતિભા બદલ સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. સર્જનાત્મક ક્ષમતાઓ પ્રગટ કરતા વ્યવસાયમાં આપને ઘણી સફળતા મળશે, ૫રંતુ મધ્યાહ્ન બાદ આપનું ધ્યાન વિચલિત થશે. વૃષભ ગણેશજી…