આજનું રાશિ ભવિષ્ય: 24 December
મેષ ગણેશજી કહે છે કે આજે આપના વિચારોનો પ્રવાહ સતત અને સાતત્યપૂર્ણ રહેશે. આપની અનોખી કલ્પનાશક્તિથી આપ દરેક કાર્ય સારી રીતે પાર પાડશો અને ભવિષ્યનાં કાર્યો માટે આયોજન કરવામાં પણ…
નેશનલ હાઇવેના બ્રિજ ઉપર પેરાફીટ દીવાલ ધરાશાય, બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દીવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી.
ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતના કારણે ધરાશાય થઈ છે. છેલ્લા બે દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા…
છોટાઉદેપુર વન વિભાગે રાયસીંગપુરા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરીને જતી છોટા હાથી ગાડીને ઝડપી પાડી હતી.
અંશુમન શર્મા વન સંરક્ષક વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક કે.એમ. બારીઆ નાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની…
છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમસંબંધ બાબતે બોલાચાલી થતાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
‘પતિ, પત્ની ઓર વો’ ના કિસ્સાનો કરુણ અંજામ પત્નીના આડા સંબધો અંગે લાગી આવતા પતિએ જીવન ટૂંકાવ્યું છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ ચોકડી ગામે પટેલ ફળિયામાં રહેતા ગાંગુલી રાઠવાની પત્ની…
છોટાઉદેપુર તાલુકાના ચોકડી અને બોપા વચ્ચે બનાવેલ સ્લેબ ડ્રેઇનની ખસ્તા હાલત
બનાવેલ જુના આર સી સી ના રોડ ઉપર સળિયા બહાર આવી ગયા છે જ્યારે વાહન ચાલકોને અકસ્માતનો ભય જ્યારે 9 જેટલા ગામોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર…
છોટાઉદેપુર તથા મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં હજી પણ પંપો પોઈન્ત ચડાવી અનાજ મસળવાની પધ્ધતિ કારગત
અહીં છોટાઉદેપુર જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં ધાન્ય પાકો ની લણણી બાદ જ્યારે ડાંગર ને કટી માંથી તથા જુવાર ને કહળા માંથી દાણા છુટા પાડવા માટે ની જૂની-પુરાણી પધ્ધતિ આજે…
છોટાઉદેપુર નગરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં જોડાયા હતા.
છોટાઉદેપુર નગર પાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે છોટાઉદેપુર નગરમાં મજબૂત થતી જાય છે. ત્યારે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર નગરમાંથી 25થી વઘુ…
દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વધાર્યું
છોટાઉદેપુરની વ્હોરા સમાજની દીકરી ઝહરા સુરતાવાલાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. છોટાઉદેપુરમાં વ્હોરા સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસેલો છે. જેમાં યુવાનો શૈક્ષણિક અને જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે.…
છોટાઉદેપુર તાલુકાના ધંધોડાથી સીમલફળિયા વચ્ચે નદીના પટ્ટમાં રસ્તો બનાવવા ગ્રામજનો મજબુર બન્યા. મીની પુલ બનાવવા પ્રજાની માંગ
વેગવંતા વિકાસની ઝડપ વચ્ચે 30 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. વિદ્યાર્થીઓને જ્યારે સમય અને નાણાંનો બગાડ અને શિક્ષણ દુર્લભ થઈ પડ્યું જ્યારે પ્રજાને કામ અર્થે પણ ગોળ ફેરા ફરવાનો વારો…
છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન થયુ.
નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનામાર્ગદર્શન હેઠળ તા.14/12/2024ના રોજ જીલ્લા ન્યયાલય,છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ છોટાઉદેપુર એમ.જે.પરાશર…