૨૦૨૪માં શૅરબજારના અજબ શૅરની ગજબ કમાણી- અધધધધધ ૫૨,૭૭૯ ટકા રિટર્ન

એક વર્ષમાં શ્રી અધિકારી બ્રધર્સના શૅરે આપ્યું કલ્પના બહારનું રિટર્ન : દસમી ડિસેમ્બરે આ શૅર ૭૪,૫૦૮ ટકા વળતર આપતો હતો, એની સામે સેન્સેક્સ અને નિફ્ટીએ સિંગલ ડિજિટમાં જ વળતર આપ્યું…

error: Content is protected !!