વડોદરામાં આજથી ચેસ ટૂર્નામેન્ટ, ભારતના 10 ગ્રાન્ડ માસ્ટર ભાગ લેશે
વડોદરા,શનિવાર વડોદરા શહેરમાં તા.૯ ફેબુ્રઆરીથી તા.૧૩ ફેબુ્રઆરી દરમિયાન ૩૪મી પેટ્રોલિયમ સ્પોર્ટસ પ્રમોશન બોર્ડ ઈન્ટર યુનિટ ચેસ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યું છે.ચેસ સ્પર્ધામાં ભારતના…
હોટેલમાં કામ કરી શકે તેવા રોબોટ સહિતના ૭૦ જેટલા ઈનોવેશન્સ પ્રદર્શિત થયા
વડોદરાઃ વિદ્યાર્થીઓના ઈનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટેના બે દિવસના મેકર્સ ફેસ્ટનો આજથી એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ખાતે પ્રારંભ થયો હતો.જેમાં ૭૦ જેટલા ઈનોવેશન અને વિદ્યાર્થીઓના પ્રોજેકટસ રજૂ થયા છે. શહેરની યુવાલય સંસ્થા અને…
આજનું રાશિ ભવિષ્ય: 09 February
મેષ આજે આર્થિક પ્રશ્નો વિશે આપને થોડી ચિંતા રહેશે. ૫રિવારજનોના ભવિષ્યને ધ્યાનમાં લઈને મૂડીરોકાણ કરવાની યોજના વિશે વિચારશો. મહત્ત્વના દસ્તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે તેમ જ સાહિત્ય-સર્જન માટે અનુકૂળ દિવસ…
શહેરના જાણીતા ડો.આર.બી.ભેસાણીયાના મોટાભાઈનું હ્રદયરોગના હૂમલાથી મોત નિપજ્યું
ગત તા. 06ફેબ્રુઆરીના રોજ પોતાના ગોત્રી સ્થિત નિવાસસ્થાને મોત નિપજ્યું હતું શહેરના જાણીતા નિષ્ણાત તબીબ ડો.આર.બી.ભેસાણીયાના મોટાભાઇ રમેશભાઇ ભગવાનભાઇ ભેસાણીયા નું ગત તા. 06 ફેબ્રુઆરીના રોજ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા…
વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મીનુ હાર્ટએટેક થી મોત નિપજ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 07 વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી નું પોતાના વાઘોડિયારોડ સ્થિત ઘરે જમ્યા બાદ અચાનક એસીડીટી અને છાતીમાં દુખાવો થતાં તેઓને એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જતાં ફરજ પરના તબીબોએ…
ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં લાગુ પડશે UCC, CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
ઉત્તરાખંડમાં યૂસીસી લાગુ પડી ગયું છે. હવે આ પંક્તિમાં ગુજરાતનું નામ સામેલ થવાનું છે. હવે, ગુજરાત સરકારે યૂસીસી એટલે કે યૂનિફૉર્મ સિવિલ કોડને લઈને રાજ્યમાં સમિતિનું ગઠન કરી દીધું છે.…
દિલ્હીમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ ખોટા પડવાનો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની રમત ચાલે છે તેના કારણે…
કેનેડામાં વિઝા અને જોબ ના નામે ઠગાઇ કરનાર એજન્ટ ચાર વર્ષે બેંગ્લોરથી આવતાં જ ઝડપાઇ ગયો
વડોદરાઃ કેનેડામાં વિઝા અને જોબ અપાવવાના નામે ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે એક યુવક પાસેથી રૃપિયા ખંખેરી લેતાં પોલીસે ચાર વર્ષ બાદ તેને ઝડપી પાડયો છે. સલાટવાડામાં રહેતા દીપસિંહ ડોડિયા નામના…
આજનું રાશિ ભવિષ્ય: 08 February
મેષ આજે આર્થિક પ્રશ્નો વિશે આપને થોડી ચિંતા રહેશે. ૫રિવારજનોના ભવિષ્યને ધ્યાનમાં લઈને મૂડીરોકાણ કરવાની યોજના વિશે વિચારશો. મહત્ત્વના દસ્તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે તેમ જ સાહિત્ય-સર્જન માટે અનુકૂળ દિવસ…
ચાર માસની માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા
બીમાર બાળકીને ડોક્ટરને બદલે ભુવા પાસે લઇ ગયા ડામના કારણે બાળકીની હાલત બગડતા દાહોદ ખાતે દાખલ કરાઇ દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના હિમાલા ગામે એક ચાર માસની માસૂમ બાળાને ભુવાએ…