ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે દેશ-વિદેશમાંથી અનુયાયીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી

આજે સમગ્ર દેશભરમાં ભારતના બંધારણના ઘડવૈયા  ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતી ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ પર પણ દેશ-વિદેશમાંથી અનેક અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને…

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી રેસકોસ સર્કલ ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજે 14મી એપ્રિલે સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ થયો…

આજનું રાશિ ભવિષ્ય: 15 February

મેષ આજે આપના વિચારો અને ‍વર્તનમાં સુસંગતતા જોવા મળશે. આપના વિચારો ઘણા સ્પષ્‍ટ અને પારદર્શક હશે, જેના કારણે આપ કોઈ ૫ણ સ્પર્ધામાં ટકી રહેશો. સારા વાતાવરણમાં વધુ સારી રીતે કામકાજ…

શહેરના છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો અને ભાગતો ફરતો પરપ્રાંતિય આરોપી ઝડપાયો

શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા અગિયાર વર્ષથી ભાગતો ફરતો મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાડીયા તાલુકાના કટહરા ગામનો વતની દિપક ગીરધરલાલ પાસીને છાણી પોલીસે ઝડપી…

બિઝનેસમેનના અવસાન બાદ કેરટેકરે ૫૫ લાખ રૃપિયા પડાવી લીધા

પોતાના જ વતનના યુવકને કેર ટેકર તરીકે રાખનાર બિઝનેસમેનના અવસાન  પછી કેર ટેકરે તેમના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ૫૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી…

મોબાઇલ પર વાત કરતા યુવકના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો

બાઇક પર આવેલા બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી રણોલી વી.કે.પટેલ કંપાઉન્ડ નજીકથી મોબાઇલ ફોન પર વાત કરતા ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર…

કુરિયરની ગાડીના ચોરખાનામાં સંતાડી માલ રાજકોટ લઈ જવાતો હતો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી ૭૫ લાખની આશરે ૧૦૮ કિલો ચાંદી…

આજનું રાશિ ભવિષ્ય: 13 February

મેષ આજે જોશ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપની સર્જનાત્મકતા બહાર આવતાં જ મગજમાં નવીન વિચારો પ્રગટ થશે અને દિવસ દરમ્‍યાન એનો અમલ કરશો. આજનો દિવસ સર્જનાત્‍મક બની રહેશે. વૃષભ વહીવટ…

આજનું રાશિ ભવિષ્ય: 12 February

મેષ આજે આપ નજીકના સ્નેહીજનો અને પ્રિયજન સાથે વધારે લાગણીશીલ બનશો. પરિવારજનો સાથે પ્રવાસ ખેડવા આપ ઑફિસમાંથી રજા લેશો. આપનાં બાળકો પણ આપનો સાથ માણી શકશે. વૃષભ આજે આપની સામે…

ભાયલી ગામની સીમમાંથી એક વ્યક્તિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરા જિલ્લાના ભાયલી ગામની સીમમાંથી એક યુવકનો બાવળના ઝાડની ડાળી સાથે મફલર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા…

error: Content is protected !!